કઈ બુક્સ વાચવી :-
નવનીત જનરલ નોલેજ ( ઓછા માં ઓછી ૪-૫ વાર)
ગુજરાત પબ્લીકેશન ની મેગેઝીનસ
ગુજરાત ક્વિઝ ( જે આપણી વેબસાઈટ પર ઉપલબ્ધ છે)
છેલ્લે લેવાયલ બધાજ સ્પર્ધાત્મક પરીક્ષા ના પેપર્સ
ગુજરાત ની અસ્મિતા (આ બુક વાંચશો તો બીજું કઈ પણ કરવાની જરૂર નથી )
મેગેઝીન્સ માં :-
લેટેસ્ટ ફેક્ટસ ઇન જનરલ નોલેજ ( આકડા પર વિશ્વાસ ન રાખવો)
વલ્ડ ઇનબોક્ષ્ મેગેઝીન ખાસ
પ્રીતીયોગીતા કિરણ (optional)
ન્યુઝ પેપર્સ માં :-
ગુજરાત,સંદેશ,દિવ્યભાસ્કર,ગુજ.ટુડે, શક્ય તેટલા ન્યુઝ પેપર્સ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો